🇮🇳 " રાષ્ટ્રીય પ્રતીકો વિશે જાણીએ " 🇮🇳 
~~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~
[1] રાષ્ટ્ર દેશ          > ભારત (India)
[2] રાષ્ટ્ર્રપતિ          > માનનિય દ્રૌપદી મુર્મુ  (2022)
[3] રાષ્ટ્રપિતા         > મહાત્મા ગાંધીજી
[4] રાષ્ટ્રધ્વજ         > ત્રિરંગો 🇮🇳
[5] રાષ્ટ્ર્રગીત         > જન... ગણ... મન...
[6] રાષ્ટ્ર્ર પ્રતીક       > ત્રણ સિંહની આકૃતિ
[7] રાષ્ટ્રીય ગાન     > વંદે માતરમ
[8] રાષ્ટ્ર્રભાષા       > હિન્દી-દેવનાગરી લિપિ
[9] રાષ્ટ્રીય પક્ષી        > મોર 🦚
[10] રાષ્ટ્રીય પ્રાણી    > વાઘ 🐅
[11] રાષ્ટ્રીય ફૂલ        > કમળ 🌷
[12] રાષ્ટ્રીય ફળ       > કેરી 🍋
[13] રાષ્ટ્રીય વૃક્ષ       > વડ 🌳
[14] રાષ્ટ્રીય ચલણ    > રૂપિયો ₹
[15] રાષ્ટ્રીય પંચાંગ    > શક-વિક્રમ સંવત
[16] રાષ્ટ્રીય મુદ્રાલેખ  > સત્યમેવ જયતે
[17] રાષ્ટ્રીય રમત      >  હોકી 🏑
[18] રાષ્ટ્રીય જળચર પ્રાણી >ડોલ્ફિન
[19] રાષ્ટ્રીય સ્મારક   > ઇન્ડિયા ગેટ દિલ્હી
[20] રાષ્ટ્રીય મીઠાઈ    > જલેબી
[21] રાષ્ટ્રીય પોશાક    > સફેદ ખાદીના વસ્ત્ર
[22]રાષ્ટ્રીય ખોરાક >ખીચડી,દાળભાત,રોટલી
[23] રાષ્ટ્રીય નદી        > ગંગા
[24] રાષ્ટ્રીય પ્રતિજ્ઞા   > ભારત મારો દેશ છે...
[25] રાષ્ટ્રીય ધર્મ         > સર્વ ધર્મ સમભાવ
[26] રાષ્ટ્રીય પાટનગર  > દિલ્હી
[27] રાષ્ટ્રીય રોગ         > દેશની ગંદકી
[28] રાષ્ટ્રીય સંપત્તિ  > વૃક્ષ-વનસ્પતિ, જંગલ
[29] રાષ્ટ્રીય પીણું    > ચા
[30] રાષ્ટ્રીય પર્વ  > સ્વતંત્રદિન,પ્રજાસત્તાકદિન
[31] રાષ્ટ્રીય શાયર    > ઝવેરચંદ મેઘાણી
[32] રાષ્ટ્રીય પુરસ્કાર > ભારતરત્ન એવોર્ડ
[33] રાષ્ટ્રીય યોજના  > પંચવર્ષીય યોજના
[34] રાષ્ટ્રીય વિરાસત પશું >  હાથી
[35] રાષ્ટ્રીય ગ્રંથ       > ભગવતગીતા
[36] રાષ્ટ્રીય સાધના  > અહિંસા પરમો ધર્મ
[37] રાષ્ટ્રીય ભજન  > વૈષ્ણવ જનતો તેનેરે...
[38] રાષ્ટ્રીય ધૂન  > રઘુપતિ રાઘવ રાજા રામ...
[39] રાષ્ટ્રીય કવિ  > મૈથિલી શરણ ગુપ્ત
[40] રાષ્ટ્રીય ભવન  > સંસદ ગૃહ,  દિલ્હી
[41] રાષ્ટ્રીય નારા  > જય હિન્દ...જય હિન્દ..

ભુપતભાઈ મેમકિયા.નિવૃત શિક્ષક:ચોકડી.�