પ્રકૃત્તિ નો નિયમ છે કે .. 
સમય, શક્તિ અને પૈસા 
કયારેય વ્યકિતને 
એક સાથે નથી મળતા. 
બાળપણમાં 
સમય અને શક્તિ હોય છે 
પણ પૈસા નથી હોતા. 
જવાનીમાં શક્તિ અને પૈસા હોય છે 
પણ સમય નથી હોતો. 
વૃદ્ધાવસ્થામાં સમય અને પૈસા હોય છે પણ શક્તિ નથી હોતી.


The law of nature is that time, energy and money never come together.  Childhood has time and energy but no money.  There is power and money to go but there is no time.  Old age has time and money but no power.