પપૈયા ના પાંદડાની ચા -
કોઈપણ સ્ટેજ ઉપરના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં કરી દેશે મૂળમાંથી દુર કરે છે.
Papaya leaf tea will cure any stage of cancer in just 60 to 90 days - Research
પપૈયાના પાંદડા -
3rd અને 4th સ્ટેજના કેન્સરને માત્ર 35 થી 90 દિવસમાં સારું કરી શકે છે.
અત્યાર સુધી -
આપણે લોકોએ માત્ર પપૈયાના પાંદડાનો ખુબ જ મર્યાદિત રીતે જ ઉપયોગ કર્યો હશે...
(ખાસ કરીને પ્લેટલેસના ઓછા થવા ઉપર કે ચામડી સબંધી કે કોઈ બીજા નાના મોટા પ્રયોગ માટે)
પરંતુ,
આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ - તે ખરેખર તમને આશ્ચર્યચકિત કરી દેશે.
તમે માત્ર પાચ અઠવાડિયામાં કેન્સર જેવા ગંભીર રોગને મૂળમાંથી દુર કરી શકો છો.
તે કુદરતની શક્તિ છે અને,
*શ્રી બલવીર સિંહ શેખાવતજી* નો અભ્યાસ છે..
જે વર્તમાનમાં as a *Govt. Pharmacist* પોતાની સેવાઓ રાજસ્થાનના સીકર જીલ્લામાં આપી રહ્યા છે.
ઘણી બધી જાણકારી ઘણા પ્રકારની વેજ્ઞાનિક શોધોથી મળી કે -
પપૈયા ના દરેક ભાગ જેમ કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની અને તેની વૃદ્ધિને અટકાવવાની શક્તિશાળી દવા મળી આવે છે.
ખાસ કરીને -
પપૈયાના પાંદડાની અંદર કેન્સરની કોશિકાઓને નાશ કરવાની અને તેની વૃદ્ધી અટકાવવા ના ગુણ વધુ પ્રમાણમાં મળી આવે છે.
તો આવો જાણીએ....
*University of florida* (2010) અને *international doctors* and *researchers from US* and *Japan* માં થયેલ શોધ થી જાણવા મળ્યું છે કે -
પપૈયાના પાંદડામાં કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની દવા મળી આવે છે.
Mr. *Nam Dang* - MD, Ph.D જેઓ એક શોધક છે,
તેમના મુજબ -
પપૈયાના પાંદડા સીધા કેન્સરને દુર કરી શકે છે,
તેમના મુજબ -
પપૈયાના પાંદડા લગભગ 10 પ્રકારના કેન્સરનો નાશ કરી શકે છે.
જેમાં મુખ્ય છે -
Breast cancer,
Lung cancer,
Liver cancer,
Pancreatic cancer,
Cervix cancer,
તેમાં જેટલું વધુ પ્રમાણ પપૈયાના પાંદડાનું વધારવામાં આવે છે,
તેટલું જ સારું પરિણામ મળે છે.
પપૈયાના પાંદડા કેન્સરને દુર કરી શકે છે
અને,
કેન્સરના વિકાસને જરૂર રોકી દે છે.
તો આવો જાણીએ -
પપૈયાના પાંદડા કેન્સરને કેવી રીતે દુર કરે છે ?
(1) પપૈયું કેન્સર વિરોધી અણુ Th1 cytoknes ના ઉત્પાદનને વધારે છે.
જે ઈમ્યુન system (રોગપ્રતિકારક )ને શક્તિ પ્રદાન કરે છે.
જેનાથી કેન્સર કોશિકાઓનો નાશ કરવામાં આવે છે.
(2) પપૈયાના પાંદડા માંનું PAPAIN SALT (મીઠું) એ -
પ્રોટીનને તોડવા (proteolytic) વાળા એન્જાઇમ્સ મળી આવે છે,
જે કેન્સર કોશિકાઓ ઉપર રહેલા પ્રોટીનના આવરણને તોડી નાખે છે...
જેનાથી કેન્સર કોશિકાઓને શરીરમાં બચવાનું મુશ્કેલ થઇ જાય છે.
આમ,
પપૈયાના પાંદડાની ચા -
દર્દીના લોહી માં ભળી જઈને macrophages ને ઉત્તેજિત કરે છે...
જે immune system (રોગપ્રતિકારક શક્તિ) ને ઉત્તેજિત કરીને,
કેન્સર કોશિકાનો નાશ કરવાનું શરુ કરે છે.
Chemotherapy / Radiotherapy અને પપૈયાના પાંદડા દ્વારા સારવાર માં મુખ્યત્વે ફરક છે કે -
Chemotherapy માં -
immune systemને 'દબાવવા' માં આવે છે...
જયારે પપૈયા ના પાંદડા -
immune system (રોગપ્રતિકારક શક્તિ)ને 'ઉત્તેજિત' કરે છે,
Chemotherapy અને Radiotherapy માં સામાન્ય કોશિકા પણ 'પ્રભાવિત' થાય છે.
પપૈયા ફક્ત કેન્સર ની કોશીકાઓનો જ નાશ કરે છે.
સૌથી મોટી વાત કે -
કેન્સરના ઇલાજમાં પપૈયા પાંદડાઓની કોઈ 'આડ અસર' પણ નથી.
* કેન્સરમાં પપૈયાના સેવનની વિધિ :
કેન્સરમાં સૌથી ઉત્તમ પપૈયાની ચા :-
દિવસમાં 3 થી 4 વખત પપૈયાની ચા બનાવો,
તે તમારા માટે ખુબ ફાયદાકારક રહે છે.
હવે આવો જાણી લઈએ -
પોપૈયાની ચા બનાવવાની રીત :-
(1) 5 થી 7 પપૈયાના પાંદડાને પહેલા તડકામાં સારી રીતે સુકવી લો.
પછી,
તેને નાના નાના ટુકડામાં તોડી લો.
તમે 500 મી.લી. પાણીમાં -
થોડા પપૈયાના સુકાયેલા પાંદડા નાખીને સારી રીતે ઉકાળો.
એટલા ઉકાળો કે -
તે અડધા રહી જાય.
તેને તમે 125 મી.લી. કરીને દિવસમાં 2 વખત પીવો.
અને,
જો વધુ બનાવ્યા તો તેને તમે દિવસમાં 3 થી 4 વખત પીવો.
બીજું વધેલું પ્રવાહીને ફ્રીજમાં રાખી દો જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.
ધ્યાન રાખશો કે -
તેને બીજી વખત ગરમ ન કરશો.
(2) પપૈયાના 7 તાજા પાંદડા લો,
તેને સારી રીતે હાથથી મસળી લો.
હવે તેને 1 લીટર પાણીમાં નાખીને ઉકાળો.
જયારે તે 250 મી.લી. વધે એટલે તેને ગાળીને 125 મી.લી. કરીને 2 વખત માં એટલે કે સવાર સાંજ પી લો.
આ પ્રયોગ તમે દિવસમાં 3 થી 4 વખત પણ કરી શકો છો.
પપૈયાના પાંદડાનો જેટલો વધુ ઉપયોગ તમે કરશો...
એટલો જ જલ્દી તમને ફાયદો મળશે.
નોંધ :-
આ ચા પીવાના અડધા થી એક કલાક સુધી તમારે કંઈ જ ખાવા પીવાનું નથી.
* ક્યાં સુધી કરવો આ પ્રયોગ ?
આમ તો આ પ્રયોગ તમને 5 અઠવાડિયામાં પોતાનું પરિણામ દેખાડી આપશે...
છતાં
અમે તમને 3 મહિના સુધી ઉપયોગ કરવાનો આગ્રહ કરીએ છીએ.
અને,
આ જે લોકોએ અનુભૂતિ કરી છે,
તે લોકોએ તે લોકોને પણ સારું કર્યું છે,
જેમના કેન્સરમાં 'ત્રીજો' કે 'ચોથો' સ્ટેજ હતો.
આ સંદેશ -
દરેકને મોકલવા નમ્ર વિનંતી છે.
સેર જરૂર કરો...
જેથી બીજા જરૂરિયાત વાળા સુધી પહોંચે.
ટિપ્પણી પોસ્ટ કરો
0 ટિપ્પણીઓ