☯️✨ *જીવન ના સોનેરી સૂત્રો*✨🍃 The golden formulas of life


🎋
*મફત* નો *રોટલો* , *નવરાશ* નો *ઓટલો*, અને *રોગ* નો *ખાટલો*
*ત્રણે**સગા* *ભાઈ* ઓ છે.

 
🎋
*ત્રણેય* ની એક *બહેન* નુ નામ *ગરીબી* છે .
આ ચારેય ની સગી *માતા* નુ નામ *આળસ* છે.

 
🎋
તમે ગમે તેટલા *સારા કામ* કરો ગમે તેટલા *સારા બનો* કે ગમે તેટલા *ઈમાનદાર બનો*
પરંતુ *દુનિયા* તો તમારી ફક્ત
*એક જ ભૂલ* ની રાહ જોતી હોય છે.

 
🎋
*કળિયુગ* છે *જુઠા* નો *સ્વિકાર* થાય અને *સાચા* નો *શિકાર* થાય.


🎋
*વિશ્વાસ* કરવામાં થોડું ધ્યાન રાખજો કેમકે
*સાકર* અને *મીઠા* નો રંગ એક જ હોય છે.


🎋
કોઈ પણ માણસ *જન્મ* થી *ખરાબ* નથી હોતો
પણ *સમય* અને *સંજોગો* માણસને *ખરાબ* બનાવી દે છે.


🎋
*કર્મ* જ એક એવી *હોટલ* છે,જયાં આપણે *ઓર્ડર* નથી આપવો પડતો ,
આપણ ને એજ *પીરસવામાં* આવે છે આપણે જે *જીવન* માં *રાધ્યુ* હોય છે.❄️


🎋
એ જરૂરી નથી કે દરરોજ *મંદિરે* જવાથી *માણસ* *ધાર્મિક* બની જાય ,
પણ *કર્મ* જ એવા હોવા જોઈએ કે *માણસ* ગમે ત્યાં જાય *મંદિર* ત્યાં જ બની જાય.🛐


🎋
*સ્મશાન* કરતાં *સંસાર* વધુ *ખતરનાક* છે ,
કેમકે *સ્મશાન* તો *મરેલા* ને જ *બાળે* છે🔥
જયારે *સંસાર* તો *જીવતા* ને *બાળે* છે.💘

🌵🌸 શ્રી યોગેશ્વર કૃષ્ણ ની જય👏🌵