૧૫ ઑગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરીએ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય ? 


૧૫ ઑગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામાં આવે છે , જેને ‘ ધ્વજારોહણ ’ કહેવાય છે , જેના માટે અંગ્રેજીમાં ‘ ફ્લેગ હોઇસ્ટિંગ ' શબ્દ વાપરવામાં આવે છે , જ્યારે ૨૬ જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે , જેને ખોલીને ફરકાવવામાં આવે છે , જેને ઝંડો ફરકાવવો કહીએ છીએ , જેના માટે અંગ્રેજીમાં ‘ ફ્લેગ અનફ્લરિંગ ’ શબ્દ વપરાય છે


What is the difference between hoisting flags on 15th August and 26th January?


 On 15th August, the national flag is hoisted by pulling the rope from the bottom to the top, then the tricolor is opened and hoisted, which is called 'flag hoisting', for which the word 'flag hosting' is used in English.  Is tied, which is opened and hoisted, which is called waving the flag, for which the English word 'flag unfurling' is used.