તમારો જીવનસાથી કોણ છે?
મમ્મી
પપ્પા
પત્નિ
બાળકો
પતિ
દીકરો
દિકરી
મિત્રો....... વગેર....?
એ બધા નહી...
તમારો સાચો જીવનસાથી તમારું શરીર છે
જ્યારે તમારું શરીર જ તમને સાથ નહી આપે ત્યારે તમારી સાથે કોઈ નહી હોય
તમે અને તમારું શરીર હંમેશા જન્મ થી મરણ સુધી સાથે જ છો
તમે તમારા શરીર માટે શું કર્યું?
તમારા શરીર ને સાચવવા ની જવાબદારી તમારી પોતાની છે
શરીર ને જેટલું સાચવ સો એટલું શરીર હંમેશા તમને સાચવશે
તમે શું ખાવ છો,?
તમે તંદુરસ્ત રહેવા શું કરો છો?
ચીંતા દૂર કરવા શું કરો છો?
તમે તમારા શરીર ને કેટલો સમય આરામ આપો છો?
આ ઊપર તમારું શરીર નક્કિ કરશે કે તમને કેટલો સાથ આપવો.
યાદ રાખજો તમારું શરીર જ તમારું પાકું સરનામું (ઠેકાણું) છે , કે તમે જીવિત છો!
તમારું શરીર જ તમારા માટે કિંમતી ઘરેણું છેકે જેને તમે કોઈ ની સાથે શેર નહી કરી શકો.
તમારા શરીર ને સાચવવા ની જવાબદારી તમારી પોતાની છે જે તમારા માટે ખરેખરું જીવન સાથી છે
હમેશાં સ્વસ્થ રહો
તમારી જાત જવાબદારી લૉ
પૈસા તો આવશે અને જશે
મિત્રો અને સંબંધીઓ પણ કાયમી તમારી સાથે નહી રહે
યાદરખો
તમારી જાત સિવાય કોઈ બીજું તમારા શરીર ને નિરોગી રાખવામાં મદગાર નહી થાય
શરીર ને સ્વસ્થ રાખવાની મફત સલાહ
પ્રાણાયામ- ફેફસાં માટે
મેડીટેસન- મગજ માટે
યોગાસન- શરીર માટે
વોકીગ- હૃદય માટે
સારો ખોરાક--- આંતરડા ( પેટ) માટે
તંદુરસ્ત શરીર ને

તંદુરસ્ત જીવનશૈલી જીવો એજ અભિવ્યથના સાથે
સારૂ લાગે તો શેર કરજો.....