સારી યાદોનો ક્યાં ‘અંત’ જ હોય છે


સહેજ પ્રયત્ન કરો એટલે ‘જીવંત’ જ હોય છે...

કોઈ ખુશીમાં રડ્યું છે તો કોઈ દુઃખમાં રડ્યું છે...
ગજબ ખેલ છે જિંદગીનો
કોઈ વિશ્વાસ માટે રડ્યું છે

  તો કોઈ .....

 વિશ્વાસ કરીને રડ્યું છે......!!!!! ❣